fbpx
ગુજરાત

ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ફોર્મ સામે કરેલી વાંધાની અરજી ફગાવાઇ

રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના દિગ્ગજ નેતા પરશોત્તમ રૂપાલા સામે અમરદાસ દેસાણીએ લેખિતમાં ફરિયાદ કરી, અમરદાસ દેસાણી અપક્ષ ઉમેદવારી ત્યાંથિજ કરેલી છે, ફરિયાદીનો દાવો છે કે ભાજપના નેતા રૂપાલાએ ચૂંટણી ફોર્મમાં રૂ.300ના બદલે રૂ.50નો સ્ટેમ્પ જ રજૂ કર્યો હતો, સાથે જ અરજદારનો દાવો છે કે રૂપાલાના ફોર્મમાં એક બે નહીં 32 ભૂલો છે. જોકે રજૂઆતની તપાસ બાદ વાંધા અરજીમાં કઇ ખાસ ન જણાતા જિલ્લા કલેક્ટરે અપક્ષ ઉમેદવારના તમામ વાંધાઓ ફગાવ્યા હતા.

Follow Me:

Related Posts