ભારતમાં આવતા વિદેશી પ્રવાસીઓ માટે કડક નિયમો લાગુ
ભારતમાં આવતા મહિના સુધીમાં કોરોના કેસ ટોચ પર પહોંચી જશે. આવો જ બીજાે ભય ઉભો થયો છે. અમેરિકન ફર્મ ર્દ્ગદ્બેટ્ઠિનો દાવો છે કે જાે કેસ આ ઝડપે વધતા જાય છે અને ઓમિક્રોન ફેલાતો રહે છે તો ભારતમાં દરરોજ કોરોનાના નવા કેસ ૩૦ થઈ શકે છે અને આ દેશમાં કોરોના સંક્રમણની ટોચ હશે. જાે કે, યુએસ ફર્મે જાન્યુઆરીના ત્રીજા અને ચોથા સપ્તાહની વચ્ચે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની જાણ કરી છે.તમામ મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર પોતાના વિશે સંપૂર્ણ અને સાચી માહિતી આપવાની રહેશે. મુસાફરીની તારીખના ૧૪ દિવસ પહેલા કરવામાં આવેલી અન્ય મુસાફરીની વિગતો પણ આપવી પડશે. મુસાફરે નેગેટિવ ઇ્-ઁઝ્રઇ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. આ પરીક્ષણ મુસાફરીની તારીખના મહત્તમ ૭૨ કલાક પહેલા હોવું જાેઈએ. ટેસ્ટ રિપોર્ટની વિશ્વસનીયતાનું એફિડેવિટ પણ આપવું પડશે. દરેક યાત્રીએ લેખિતમાં જણાવવું પડશે કે, તેઓ ક્વોરેન્ટાઇન, હેલ્થ મોનિટરિંગ સંબંધિત તમામ નિયમોનું પાલન કરશે. કોરોના ટેસ્ટમાં નેગેટિવ આવ્યા હોવા છતાં, મુસાફરો ૭ દિવસ માટે ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇનમાં રહેશે અને આઠમા દિવસે તેમનો ઇ્ઁઝ્રઇ ટેસ્ટ થશે. આઠમા દિવસે લેવાયેલ ઇ્ઁઝ્રઇ ટેસ્ટનું પરિણામ પણ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે. નેગેટિવ આવ્યા પછી પણ, તમારે આગામી ૭ દિવસ સુધી તમારા સ્વાસ્થ્યનું સેલ્ફ મૉનિટર કરવું પડશે.
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના અને ઓમિક્રોને જાેર પકડ્યું છે. આને ધ્યાનમાં રાખીને ભારત સરકારે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. આ મુજબ, વિદેશથી આવતા તમામ પ્રવાસીઓ માટે ૭ દિવસનું હોમ ક્વોરેન્ટાઇન જરૂરી રહેશે. આઠમા દિવસે મુસાફરોનો ઇ્-ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવશે. આ દ્ગીુ ય્ેૈઙ્ઘીઙ્મૈહીજ આજથી જાહેર કરવામાં આવી રહી છે. આ સંબંધમાં એક નિવેદન જાહેર કરતા આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સંશોધિત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેથી કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના ચેપને રોકી શકાય. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ર્નિણય લેવામાં આવ્યો છે કે વિદેશથી આવનાર લોકોને તાત્કાલિક બહાર જવાની કે ફરવાની પરવાનગી નથી. તેઓએ પહેલા હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. આના આઠ દિવસ પછી ઇ્-ઁઝ્રઇ ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે.
Recent Comments