fbpx
અમરેલી

ભારતીય કિસાન સંધ દ્વારા ભાવ વધારા મુદ્દે દિલ્હી જવા આયોજન અને સ્નેહ મિલન ની બેઠક મળી

અમરેલી જિલ્લા ના બગસરા તાલુકાના સુડાવડ ગામે શ્રી ખોડિયાર માતાજી ના મંદિરે ભારતીય કિસાન સંઘ ની જિલ્લા બેઠક મળેલ નવા વર્ષનુ સ્નેહમિલન અને આગામી દિવસોમાં 19 ડીસેમ્બર ના દિવસે દિલ્લીમાં ખેડૂતો ના ભાવ લાભકારી મુલ્ય બાબતે અમરેલી જિલ્લા ના ખેડૂતો ને દિલ્લી ખાતે જવાનું આયોજન તેમજ અનેક બાબતો ની ચર્ચા કરવામાં આવી હતી આ તકે હાજર રહેલ રાષ્ટ્રીય કાર્યકાણી સદસ્ય શ્રી વિઠલભાઈ દુધાત્રા પુર્વ પ્રદેશ પ્રમુખ શ્રી પ્રફુલભાઈ સેજલીયા ખોડિયાર મંદિર ના મહંત શ્રી કરશનદાસ બાપુ જિલ્લા પ્રમુખ વસંતભાઈ ભંડેરી જિલ્લા ઉપ પ્રમુખ લાલજીભાઈ વસ્તપરા ઉપપ્રમુખ અશોકભાઈ હિરાણી લાલજીભાઈ વેકરીયા સહ મંત્રી બાબુભાઈ કોરાટ રામજી ભાઈ ગુજરાતી બાલુભાઈ ગઢીયા લાલજીભાઈ વેકરીયા વિનુભાઈ રાદડિયા એ.બી.ધોળિયા પ્રેમજીભાઈ મેંદપરા દુલાભાઈ નાવડીમાં દલસુખભાઈ વિરાભાઈભુવા સુડાવડ ગામ ના સરપંચ શ્રી પ્રવીણભાઈ આસોદરીયા સરપંચશ્રી અશ્વિનભાઈ કડાયા, પ્રચાર પ્રમુખ શ્રી ભાનુભાઈ પાનશેરીયા તેમજ તાલુકા જિલ્લા ના ખેડૂતો એ હાજરી આપેલ.

Follow Me:

Related Posts