ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઉદયભાઈ કાનગડે તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ જે . કે ચાવડા એ સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં હાજરી આપી
આજ રોજ અમરેલી ખાતે કોલેજ સર્કલ ઉપર તેમજ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમરેલી બી.જે.પી. બક્ષીપંચ મોરયા દ્વારા સદસ્ય નોંધણી અભિયાનની શરૂઆત ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના પમુખ ઉદયભાઈ કાનગડે ના હસ્તે કરવામાં આવી હતી.તેમની સાથે બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ જે કે ચાવડા તેમજ જીલ્લા ભાજપના પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા તેમજ પ્રદેશ બક્ષીપંચ મોરયાના મહામંત્રી મયુરભાઈ માંજરીયા તેમજ અમરેલી જીલ્લયા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રભારી ગૌતમભાઈ ચૌહાણ , અમરેલી જીલ્લા ભાજપના મંત્રી શ્રી જયેશભાઇ ટાંક તેમજ નાથભાઈ ધાધલ મહામંત્રી તેમજ ટોમભાઈ અગ્રાવત તેમજ પિટભાઇ ગરાણીયા તેમજ સોસીયલ મીડીયાના મનિષભાઈ અગ્રાવત તેમજ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પમાખ રાજભાઈ ભતૈયા તેમજ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી સુરેશભાઇ ગમારા તેમજ સંજયભાઈ ધાખડા , શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના કૌશોરભાઇ આજગીયા તેમજ જીલ્લા ઉપાધ્યક્ષ ઘમભાઇ ગૌસ્વામી તેમજ ધર્મેન્દ્રભાઈ ચૌહાણ તેમજ જીલ્લા ભરમાંથી આવે બક્ષીપંચ મોરચાના હોદેદારો જોડાયા હતા આ કાર્યક્રમ બાદ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક પૈસ કીરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમાં મીડીયા સાથે વાત કરતાં ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચના પ્રમુખ ઉદયભાઈ કાનગડે જણાવેલ કે . વિશ્વમાં સૌથી વધારે સંખ્યા ધરાવતો એકમાત્ર પક્ષ ભારતીય જનતા પાર્ટી સમ્રગ દેશ અને રાજયમાં સદસ્યતા નોંધણી અભયાન ચલાવી રહયા છીએ ત્યારે અમરેલી જીલ્લામાં તમામ મંડળો દ્વારા વધુમાં વધુ સભ્ય નોંધાય એવા સૌવ પ્રયાસ કરે આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપમુખ જે કે . ચાવડાએ પોતાના વકત્વયમાં જણાવ્યું હતું કે આ બેઠકનો એક માત્ર ઉદ્દેશ વધુમા વધુ સભ્યોની નોંધણી કરવી તેમજ એક સભ્ય પ સભ્ય આજના દિવસે બનાવાનો સંકલ્પ કરે અને ભાજપ સરકારની યોજનાઓ ધર ઘર સુધી આપણે પહોંયાડવાનો પ્રયત્ન કરીશ જયારે જીલ્લા ભાજપના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે તાલુકા વાઈઝ આપડી ટીમો કામે લાગી વધુમા વધુ સભ્યો સીવ નોંધણી કરે તેવી મારી સ ને વિનંતી છે . આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ , કક્કીયા સમાજ સાથે સમાજ તેમજ રામાનંદી સમાજ અને ઋષિ સમાજ તેમજ કોળી સમાજ.ભરવાડ સમાજ દ્વારા પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડે તેમજ ઉપાક્ષ જે.કે. ચાવડા તેમજ અમરેલી જીલ્લા ભાજપ ૫ મણ [ [ કભાઇ વેકરીયા સાલ ઓઢાડીને સન્માન કરવામાં અાવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોદેદારો હાજરી આપી હતી અને રાષ્ટ્રગાન કરીય હત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીલ્લાભરના બક્ષીપંચના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી તેમ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મીડીયા કન્વીનર હરેશ બી . ટાંકની એક અખબારી યાદીમાં જણાવામાં આવ્યા વિનતી આ પેસનોટ આપના સપુસિધ્ધ અખબાર અને ટીવી ચેનલોમાં ફોટાઓ અને વિડીયો સાથે લેવા વિનંતી હરેશ બી . ટાંક જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા મિડીયા કન્વીનર
Recent Comments