અમરેલી

ભારતીય જનતા યુવા મોરચા – અમરેલી જિલ્લા બૃહદ કારોબારી બેઠક

પ્રદેશ યુવા મોરચા મહામંત્રી શ્રી નરેશભાઈ દેસાઈ ની અધ્યક્ષતામાં તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયા ની વિશેષ ઉપસ્થિતી તેમજ જિલ્લા યુવા મોરચા ના અધ્યક્ષ ચેતનભાઈ શિયાળ ના માર્ગદર્શન હેઠળ માં અમરેલી શહેર ખાતે યોજાઈ હતી.. આ તકે પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી, પ્રદેશ મંત્રી તેમજ પ્રભારી શ્રી જયભાઈ શાહ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ શ્રી ચેતનભાઈ શિયાળ, મહામંત્રી શ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, શ્રી જગદીશભાઈ નાકરાણી સહિતના હોદેદારો, કાર્યકરતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts