ભારતીય બંધારણ દિવસની અમરેલી જિલ્લા કૉંગ્રેસ દ્વારા ઉજવણી
ભારતીય બંધારણ ની ઉજવણી નિમિત્તે દિવસ નિમિતે બાબાસાહેબના સ્ટેચ્યુ ને ફૂલહાર કરતા અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ ડિ કે રૈયાણી અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા કૉંગ્રેસ અગ્રણી અમરેલી જિલ્લા મહામંત્રી જનક પંડ્યા કૉંગ્રેસ અગ્રણી . શરદ ધાનાણી . અમરેલી તાલુકા મહામંત્રી વિપુલ પોકીયા.
Recent Comments