ભારતીય શેરબજારમાં કારોબાર તેજી સાથે શરૂઆત, મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર ખુલ્યા
સારા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં સાપ્તાહિક કારોબારની શરૂઆત પણ સારી સ્થિતિમાં થઇ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર ખુલ્યા છે. સેન્સેક્સ ૬૫૫૦૦ની ઉપર ખુલ્યો છે તો નિફ્ટીએ ૧૯,૫૨૫ પર કારોબારની શરૂઆત કરી છે. વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં સાપ્તાહિક કારોબારની શરૂઆતની બેલ ની સ્થિતિ જણાવીએ તો, સેન્સેક્સ ૬૫,૫૨૫ , ૧૩૮.૭૫ (૦.૨૧ ટકા) પરની સ્થિતિ પર અને નિફ્ટી ૧૯,૫૨૫ , ૮૯.૭૫ (૦.૪૬ ટકા) પરની સ્થિતિ પર જાેવા મળી. કેટલાય કમાણીના ઘણા મોકાળ મળી શકે તેમ પણ કોઈ કમાયું હશે અથવા કોઈને નુકશાન નો સામનો કરવો પડ્યો હશે..
જીર્ંષ્ઠા સ્ટ્ઠિાીં ર્ંॅીહૈહખ્ત મ્ીઙ્મઙ્મ (૦૪ જીીॅંીદ્બહ્વીિ, ૨૦૨૩)
જીઈદ્ગજીઈઠ ઃ ૬૫,૫૨૫.૯૧ ૧૩૮.૭૫ (૦.૨૧%)
દ્ગૈંહ્લ્રૂ ઃ ૧૯,૫૨૫.૦૫ ૮૯.૭૫ (૦.૪૬%)
ડિસ્ક્લેમર ઃ શેરમાં રોકાણ એ શેરબજારના જાેખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.
Recent Comments