ભારતીય સંસ્કૃતિના જતન સાથે સુખનાથ મંદિર ચોક યુવક મંડળ દ્રારા ભવ્ય નવરાત્રી મહોત્સવ
પ્રાચિન અને પરંપરાગત નવરાત્રીનું આયોજન કરતા સુખનાથ મંદિર ચોક યુવક મંડળ હરવષ્ર્ો નવરાત્રી મહોત્સવ ઉજવતા રહયા છે. કોરોના સંકંમણને
કારણે છેલ્લા બે વર્ષથી બંધ રહેલ આ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવવાની તડામાર તૈયારી યુવા માર્ગદશૃક ડેની રામાણી, સંજય (ચંદુ) રામાણી સહિત યુવાનોની ટીા
દ્રારા કરવામા આવી છે. લાઠી રોડ ખાતે તુલસી પાર્ટી પ્લોટના વિશાળ ગ્રાઉન્ડમા ભવ્ય નવરાત્રી મહોત્સવ ” થનગનાટ રાસ રમઝટ–ર૦રર” નું આયોજન કરવામા આવેલ છે. વિશાળ મેદાન, સંપુર્ણ સુરક્ષા, સાત્વિક ખાણી–પીણીની વ્યવસ્થાઓ અને ખેલૈયાઓ માટે અઢળક ઈનામોની વણઝાર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહયુ છે.
Recent Comments