રાષ્ટ્રીય

ભારતીય સેનામાં જોડાવવા માટે ની સારી તક સામે આવી .

ભારતીય સેનામાં જોડાવા માટે હાલ સારી તક બહાર આવી છે જેમાં લાયકાત અનુસાર દરેક વ્યક્તિ અરજી કરી શકશે આ ભરતીમાં જે તે ઉમેદવારે પોતાની યોગ્યતાના આધારે પગાર ધોરણ પણ મેળવી શકશે

*શિક્ષણ* આ ભરતીમાં સ્નાતક સુધીનો અભ્યાસ ક્રમ જરૂરી કરેલો છે

*અનુભવ*
આ ભરતીમાં કોઈપણ પ્રકારનો અનુભવ હોય છે અને અગ્રતા આપવામાં આવશે

*પગાર*
આ ભરતીમાં સરકારી પગાર ધોરણ મુજબ સારો પગાર ધોરણ રાખવામાં આવશે .

*જગ્યા*
આ ભરતીમાં લગભગ 55 કરતાં વધારે જગ્યાઓ માટે ભરતી બહાર આવી છે

*વય મર્યાદા*
આ ભરતીમાં 19-25 વર્ષ ની વય મર્યાદા ધરાવતા દરેક ઉમેદવાર આ ભરતીમાં વય મર્યાદામાં રાખવામાં આવેલી છે .

*અરજી કરવાની રીત*
આ ભરતીમાં અરજી કરવાની રીત ઓનલાઈન રાખવામાં આવેલી છે

*અરજી માટે અંતિમ તારીખ*
આ ભરતીમાં અરજી કરવા માટે 13-4-2022 અંતિમ તારીખ રખાય છે

*અભ્યાસ*
આ ભરતીમાં ગ્રેજ્યુએટ સાથે એનસીસી સી સર્ટિફિકેટ હોવું જરૂરી છે .

*અરજી ફી*
આ ભરતીમાં નિશુલ્ક અરજી ફ્રી રાખવામાં આવેલી છે .

*શિફ્ટ ટાઇમિંગ* આ ભરતીમાં કોઈપણ શિફ્ટ પાડવામાં આવી નથી

Related Posts