એપલ માટે આજે ભારત એક મોટું બજાર બની ગયું છે. છॅॅઙ્મી ભારતમાં મોટા પાયે સ્માર્ટફોનનું ઉત્પાદન કરી રહી છે. આ ઉપરાંત, ભારતે ૈઁર્રહી ૧૫ના વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે ૈઁર્રહી ૧૫ના ઘણા મોડલ ભારતમાં જ બનાવવામાં આવ્યા છે. છॅॅઙ્મીના આ મેડ ઈન ઈન્ડિયા આઈફોન ૧૫ની ખરીદીમાં ઘણો રસ જાેવા મળી રહ્યો છે, જ્યારે મેડ ઈન ઈન્ડિયા સ્માર્ટફોનની માંગથી ચીન પરેશાન છે.
વાસ્તવમાં એપલ તેની મેન્યુફેક્ચરિંગ લાઇનઅપને ચીનથી ભારતમાં મોટા પાયે શિફ્ટ કરી રહી છે, જેના કારણે ચીનને બિઝનેસના દૃષ્ટિકોણથી નુકસાન થઈ રહ્યું છે. કેનાલિસના અહેવાલ મુજબ, એપ્લાને ૨૦૨૩ના ચોથા ક્વાર્ટરમાં અત્યાર સુધીની સૌથી વધુ શિપમેન્ટ હાંસલ કરી છે. વર્ષ ૨૦૨૩ના ચોથા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે ૫૦ ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. કંપનીએ લગભગ ૩ મિલિયન આઇફોન મોકલ્યા છે. આ સાથે બજાર હિસ્સો વધીને ૭.૩ ટકા થઈ ગયો છે.
રિપોર્ટ અનુસાર ટ્રેડ-ઈન પ્રોગ્રામ અને ઈન્સ્ટન્ટ બેન્કિંગ ડિસ્કાઉન્ટને કારણે ભારતમાં છॅॅઙ્મી ઉત્પાદનોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ૨૦૨૩ના ચોથા ક્વાર્ટરમાં રૂ. ૪૦ હજારથી વધુના સેગમેન્ટમાં ૈઁર્રહીના વેચાણમાં વાર્ષિક ધોરણે ૩૩ ટકાની વૃદ્ધિ જાેવા મળી રહી છે. છॅॅઙ્મી આ સેગમેન્ટમાં ૭૫ ટકા માર્કેટ શેર હાંસલ કરવામાં સફળ રહી છે. રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૪માં ભારતીય સ્માર્ટફોન માર્કેટ લગભગ ૫ ટકા વધવાની ધારણા છે. લંડન સ્ટોક એક્સચેન્જમાં માહિતી આપતા ફોક્સકોન હોન હાઈ ટેક્નોલોજી ઈન્ડિયાએ કહ્યું કે તેણે બેંગલુરુના ગ્રામીણ વિસ્તારમાં ૩૦૦ એકર જમીન ખરીદી છે,
જેના માટે કંપનીએ ૩૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. ર્હ્લટર્ષ્ઠહહ વતી પેરેન્ટ કંપની ૐર્હ ૐટ્ઠૈ ઁિીષ્ઠૈર્જૈહ દ્વારા આ વ્યવહાર કરવામાં આવ્યો છે. આઇફોન નિર્માતાએ બેંગ્લોર ગ્રામીણ જિલ્લાના દેવનાહલ્લી તાલુકામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્વેસ્ટમેન્ટ સેક્ટરમાં જમીન ખરીદી છે. કંપની તેના સૌથી મોટા બજાર ચીનથી દૂર તેના મેન્યુફેક્ચરિંગ બેઝને વૈવિધ્યીકરણ કરવા માંગે છે. પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમના ફાયદાઓને કારણે, ફોક્સકોન જેવા ૈઁર્રહી નિર્માતાઓ ભારતને ૈઁર્રહીજ બનાવવા માટે યોગ્ય સ્થળ તરીકે જાેઈ રહ્યા છે.
Recent Comments