હાલ ભારતમાં કેરીને લોકોનું સૌથી પ્રિય ફળ મનાય છે. આ ઉપરાંત અહીં સારી ગુણવત્તાની કેરી ખાવા મ લોકો સારી એવી રકમ ખર્ચવા હમેશા તૈયારી માં જ હોઈ છે . આથી જ અહીંયા અનેક પ્રકારની કેરીઓ મળે છે તો તમને એ જણાવી એ કે મધ્યપ્રદેશના જબલપુરમાં આ પ્રકારની કેરી ઉગાડાય છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2 લાખ 70 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. જો કે આ પાક મુખ્ય રીતે જાપાન નો છે.
Tayo no Tamango નામની આ કેરીની કિંમત વધુ સૌથી વધારે હોવાથી તેની સુરક્ષા માં વ્યવસ્થા કરાય છે. . જેમાં મધ્યપ્રદેશ ના આ વ્યક્તિ જણાવે છે કે આ કેરીને એગ ઓફ સન એટલે કે એગ ઓફ સન પણ કહે છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ કેરી ઘણી ચર્ચામાં રહી છે.
આ કેરી તેની કિંમત થી ચર્ચામાં છે હાલ આ જાત જાપાન વધારે ઉગાડાય છે અને પોલી હાઉસમાં ઉગાડાય છે, જો કે ભારતમાં પરંતુ સંકલ્પ સિંહ પરિહારે તેને પોતાની જમીન પર ખુલ્લા વાતાવરણમાં ઉગાડ્યો છે. તે કહે છે કે શરૂઆતમાં તેણે 4 એકરના બગીચામાં આંબાના કેટલાક વૃક્ષ વાવ્યા હતા. ત્યારે તેના બગીચામાં હવે તેની પાસે 14 વર્ણસંકર અને છ વિદેશી જાતના આંબના વૃક્ષ છે
Recent Comments