ભારત સરકારના શિક્ષા મંત્રાલય, દિલ્હીમાં ડૉ. સૌમ્યા રાજને ઉપસચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો
સુ.શ્રી.ડૉ. સૌમ્યા રાજન કે જેઓ રાષ્ટ્રીય મુક્ત વિધ્યાલયી શિક્ષા સંસ્થાન ગુજરાત, દમણ અને દાદરાનગર હવેલી ના ક્ષેત્રિય નિર્દેશક હતા, તેમણે સંઘ લોક સેવા આયોગ ના માધ્યમ થી ભારત સરકાર ના શિક્ષા મંત્રાલય, દિલ્હી માં ઉપ સચિવ તરીકે નિયુકતી પ્રાપ્ત કરેલ છે અને પદભાર સંભાળેલ છે. જે ગુજરાત માટે ગૌરવની વાત છે.
Recent Comments