ભારત સરકારે ભારત-બાંગ્લાદેશ બોર્ડર (IBB) પર વર્તમાન પરિસ્થિતિ પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી
ભારત સરકારે ભારત-બાંગ્લાદેશ બોર્ડર (ૈંમ્મ્) પર વર્તમાન પરિસ્થિતિ પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ બાંગ્લાદેશમાં રહેતા ભારતીય નાગરિકો અને લઘુમતી સમુદાયોના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાંગ્લાદેશી સમકક્ષ અધિકારીઓ સાથે સંપર્ક જાળવી રાખશે.
એડિશનલ ડાયરેક્ટર જનરલ (છડ્ઢય્), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (મ્જીહ્લ), ઈસ્ટર્ન કમાન્ડ, આ કમિટીના અધ્યક્ષ હશે. સમિતિના અન્ય સભ્યોમાં ઈન્સ્પેક્ટર જનરલ (ૈંય્), મ્જીહ્લ ફ્રન્ટિયર હેડક્વાર્ટર સાઉથ બંગાળ, ઈન્સ્પેક્ટર જનરલ (ૈંય્), મ્જીહ્લ ફ્રન્ટિયર હેડક્વાર્ટર ત્રિપુરા, સભ્ય (પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ), લેન્ડ પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (ન્ઁછૈં) અને સેક્રેટરી, ન્ઁછૈંનો સમાવેશ થાય છે.
Recent Comments