fbpx
અમરેલી

ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નેહરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા 75મો આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો

ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નેહરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા અમરેલી દ્વારા આજરોજ 75મો આઝાદી નો અમૃત મહોત્સવ કાર્યક્રમ કરવામા આવ્યો હતો.જેમા જીલ્લા યુવા અધિકારી નહેરુ યુવા કેન્દ્ર ના એકાંકીજી અગ્રવાલ મેડમ(DYO), અમરેલી જીલ્લા પંચાયત ના પ્રમુખ પ્રતિનિધિ જલ્પેશભાઈ મોવલિયા4 અમરેલી જીલ્લા યુવા ભાજપ ના પ્રમુખ ચેતનભાઈ શીયાળ4 મહામંત્રી મૌલીકભાઈ ઉપાધ્યાય ઉપપ્રમુખ વિરલભાઈ પરીખ NSS ના ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર જે.એમ તળાવીયા શિતલ આઇસક્રીમ ના એમ.ડી હાર્દિકભાઈ
ભુવા તેમજ નેહરુ યુવા કેન્દ્ર અમરેલી તાલુકા ના ફિલ્ડ ઓફિસર કિશન શીલુ તેમજ અમરેલી શહેર માંથી બહોળી સંખ્યા માથી યુવા વર્ગ ઉપસ્થિત રહી અને ફિટ ઇન્ડીયા ફ્રીડમ રન 2.0 ને સફળ બનાવ્યો હતો. તેમજ કાર્યક્રમ ના અંતે નમો એપ અને ટ્વીટર એકાઉન્ટ પણ ડાઉનલોડ કરાવામા આવ્યા હતા.

Follow Me:

Related Posts