ભાવનગરના ફરિયાદકા આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રીપલ- એ બેઠક યોજાઈ

ભાવનગરના ફરિયાદકા આરોગ્ય કેન્દ્ર ખાતે આશા, આંગણવાડી અને આરોગ્ય કર્મચારીની એમ ત્રીપલ એ બેઠક યોજવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી પ્રસાદની સુચનાથી તાલુકા હેલ્થ ઓફીસર ડો. સુફિયાન ભાઇ લાખાણી ના માગૅદશૅન હેઠળ શનિવારે આશા,આંગણવાડી કાર્યકર, અને સ્ત્રી આરોગ્ય કર્મચારી ની મીટીંગ યોજાઈ જેમાં મેડીકલ ઓફીસર ડો. કોશાબેન, સુપરવાઈઝર શ્રી હિરેન ભાઇ રાજગુરુ, કલાસ્વા બેન, તાલુકા હેલ્થ સુપરવાઈઝર શ્રી અનિલ ભાઇ પંડીત, હર્ષિદા બેન જાની આંગણવાડી સુપરવાઈઝર પ્રોજેક્ટ વૃદ્ધિ ઉન્નતિ બેન મૈસુરિયા દ્વારા માગૅદશૅન આપયું હતું.
Recent Comments