ભાવનગર મહાનગર પાલિકા દબાણ હટાવો સેલ દ્વારા કમિશનરની સૂચના તળે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે, જેના પગલે આજે સવારથી શહેરના મંત્રેશ કોમ્પ્લેક્સથી ટોપથી સર્કલ રીંગ રોડ પર રેસ્ટોરન્ટઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો મહાનગર પાલિકાના દબાણ હટાવો સેલે તોડી પાડ્યા હતા, આ ઉપરાંત બાકડા, પાટિયા, લારી-ગલ્લા અને હોલ્ડિંગ દબાણ હટાવો સેલની ટીમે કબજે કર્યા હતા.
ભાવનગરના રીંગરોડ પરથી ૫થી વધુ રેસ્ટોરન્ટ આગળના દબાણો દુર કરાયા

Recent Comments