ભાવનગરના શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં અનન્ય યોગદાન આપનાર શ્રી કાંતિસેન શ્રોફ ના શતાબ્દી વર્ષ પ્રસંગે એક્સલ ઇન્ડસ્ટ્રીઝ ના પૂર્વ કર્મચારીઓ શિશુવિહાર સંસ્થામાં એકત્રિત થયા હતા
ભાવનગરના શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં અનન્ય યોગદાન આપનાર શ્રી કાંતિસેન શ્રોફ ના શતાબ્દી વર્ષ પ્રસંગે એક્સલ ઇન્ડસ્ટ્રીઝ ના પૂર્વ કર્મચારીઓ શિશુવિહાર સંસ્થામાં એકત્રિત થયા હતા…. ઉદ્યોગના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શ્રી દિપેશભાઈ શ્રોફની અધ્યક્ષતામાં મળેલ એક્સ. એક્સ લાઈટ. સંમેલનમાં પૂર્વ સાંસદ શ્રી રાજુભાઈ રાણા તેમજ એન્જિનિયરો અને વિષય નિષ્ણાંતો એ ભાવનગર ના વિકાસ માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી.. શ્રી કાંતિભાઈ શ્રોફ દ્વારા પ્રોત્સાહિત “પ્રાથમિક સારવાર અને આપત્તિ નિવારણ” ની ઉમદા પ્રવૃત્તિ. ભાવનગરની સો શાળાઓ નાના બાળકો સુધી પહોંચાડવાની જવાબદારી લેનાર શીશુવિહાર સંસ્થા માટે પણ આ પ્રસંગે સૌને આદર વ્યક્ત કર્યો હતો…. એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ ના consultant શ્રી રોબર્ટ ફર્નાન્ડીસ સંકલન થી મળેલ બેઠક ભોજન બાદ સંપન્ન થઇ હતી
Recent Comments