ભાવનગર શહેર માં સેવા નો પર્યાય બની ચૂકેલ સંસ્થા શિશુવિહાર દ્વારા વધુ એક જીવદયા ની મુહિમ શરૂ કરાય “કર્મસ્તુ કૌશલ્યમ” સર્વ ની કુશળતા એજ માનવધર્મ છે તે યુક્તિ એ અનેકો સેવા પ્રવૃત્તિ ઓનો પર્યાય બની રહેલ સંસ્થા ની સેવા માં ઉદારદિલ દાતા શ્રેષ્ઠી શ્રી મહેન્દ્રભાઈ શાહ ના સૌજન્ય થી શિશુવિહાર ની માનવ સેવા પ્રવૃત્તિ માટે જીવદયા રથ ઉપલબ્ધ થયો છે … આ વાહન ભાવનગરના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકો પાસેથી મળતું અનાજ કપડાં ખોરાક વિગેરે જરૂરિયાત મંદ સુધી પહોંચાડશે….સેવા અને શિક્ષણની ઓળખ ધરાવતા ભાવનગર માટેની વધુ એક પ્રવૃત્તિ લોક કલ્યાણ અર્થે વિસ્તારીછે જે સર્વત્ર આવકાર દાયક બની છે
ભાવનગરની શિશુવિહાર દ્વારા વધુ એક જીવદયા મુહિમ શરૂ કરાય “કર્મસ્તુ કૌશલ્યમ” સર્વ ની કુશળતા એજ માનવધર્મ

















Recent Comments