ભાવનગરશહેરનાનારીખાતેનવીબનનારીપ્રાદેશિકવાહનવ્યવહારકચેરીનુંખાતમુહૂર્તઆજેગૃહરાજ્યમંત્રીઅનેવાહનવ્યવહારમંત્રીશ્રીહર્ષભાઇસંઘવીનાહસ્તેકરવામાંઆવ્યુંહતું. આશરેરૂ.૮૩૨.૭૦લાખનાખર્ચેતૈયારથનારાંઆર.સી.સી. ફ્રેમસ્ટ્રકચરવાળાસુવિધાયુક્તનવીનસંકુલનીભાવનગરનીજનતાનેભેટમળશે.
આકચેરીમાંગ્રાઉન્ડફ્લોરખાતેજનસેવાકેન્દ્ર, આસિસ્ટન્ટઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટરમોટરવિહિકલ, પી.આર.ઓ. રૂમ, સ્માર્ટકાર્ડરૂમ, સ્ટાફરૂમ, વેઇટિંગએરિયા, ટોઇલેટબ્લોક, લિફ્ટ, પેસેજઅનેઓપનસર્ક્યુલેશનએરિયા. જ્યારેપ્રથમમાળખાતેઆર.ટી.ઓ. ઓફિસર, એઆર.ટી.ઓ., પી.આર.ઓ., મામલતદાર/ એડ.ઓફિસર, સ્માર્ટઓપ્ટિકલકાર્ડરૂમ, રેકર્ડ/સ્ટોરરૂમનિર્માણપામશે.
કચેરીનાગ્રાઉન્ડપરનીસુવિધાઓમાંવ્યૂટાવર, ટુ – વ્હીલરવાહનોમાટેટેસ્ટિંગટ્રેક, ફોર – વ્હીલરવાહનોમાટેટેસ્ટિંગટ્રેક, પાર્કિંગઅનેગાર્ડનસહિતનીસુવિધાઓઉભીકરવામાંઆવશે.
આતકેસાંસદશ્રીમતીડો.ભારતીબેનશિયાળ, મેયરશ્રીમતીકિર્તીબાળાદાણીધારીયા, ડેપ્યુટીમેયરશ્રીકુણાલભાઇશાહ, ઇન્ચાર્જકલેક્ટરઅનેજિલ્લાવિકાસઅધિકારીશ્રીડો. પ્રશાંતજિલોવા, જિલ્લાપોલીસઅધિક્ષકશ્રીડો. હર્ષદપટેલ, ઇન્ચાર્જઆર.ટી.ઓ. શ્રીડી. કે. ચાવડાસહિતનામહાનુભાવોઉપસ્થિતરહ્યાહતા.
Recent Comments