ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તાલીમાર્થી બહેનો દ્વારા ૫ જૂન ૨૦૨૪ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તા.૦૫.૦૬.૨૦૨૪ના રોજ બ્યુટીપાર્લર મેનેજમેન્ટની તાલીમ કાર્યક્રમ ભાગ લીધેલ ૩૧ જેટલા ગામડાના બી.પી.એલ તાલીમાર્થી બહેનો દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એસ.બી.આઇ આરસેટી ડાયરેક્ટરશ્રી રમેશકુમાર એસ. રાઠોડ તેમજ એસ.બી.આઇ ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી)ના, આસી.શ્રી ઇશાન કલીવડા અને ઓફીસ આસી. જયેશભાઇ ગોહિલ અને ડીએસટીશ્રી રેખાબેન તથા આરસેટીમાં ચાલી રહેલી બ્યુટી પાર્લર તાલીમના તાલીમાર્થી બહેનો એ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કર્યુ અને ભારે ઉત્સાહ થી ભાગ લીધો હતો.
ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

Recent Comments