યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર-ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખનગીક્ષેત્રનાં અંદાજિત ૩ એકમમાં Production Engineer, Q.C Engineer, Production Engineer, Office Executive, Digital marketing, Engineering વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં B.E Mechanical, B.E-Production, M.com,M.B.A ની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓને ભરતીમેળામાં તા.૨૧-૧૨-૨૦૨૩ ને ગુરુવારે સવારે ૧૧
કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિ. કેમ્પસ, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્રની યાદીમાં જણાવવામાં આવે છે.
ભાવનગરમાં તા. ૨૧ ડિસેમ્બર ના રોજગાર ભરતી મેળાનું આયોજન


















Recent Comments