યુવકસેવાઅનેસાંસ્ક્રુતિકપ્રવૃતિઓગાંધીનગરનીરાહબરીહેઠળજિલ્લાયુવાઅનેસાંસ્કૃતિકપ્રવૃતિઓનીકચેરીભાવનગરદ્વારાઆયોજીતભાવનગરશહેરમહાનગરપાલિકાકક્ષાઅનેભાવનગરગ્રામ્યજિલ્લાકક્ષાનવરાત્રીરાસ-ગરબાસ્પર્ધાતા.૩૦-૦૯-૨૦૨૩નારોજયોજાશે.
જેમાંપ્રાચીન, અર્વાચીનગરબાસ્પર્ધાતથારાસસ્પર્ધાયોજાશે. શહેરકક્ષાનીસ્પર્ધાસ્થળ:- શિશુવિહારસંસ્થા, ભાવનગરખાતેરાત્રે૦૭:૩૦કલાકેયોજાશેઅનેગ્રામ્યકક્ષાનીસ્પર્ધાસ્થળ:- સચ્ચિદાનંદગુરુકુળ, સિહોરખાતેસાંજે૦૫:૦૦કલાકેયોજાશે. આકાર્યક્રમમાંજુદી-જુદીસાંસ્કૃતિકકૃતિઓજેમકે, પ્રાચીનગરબો, મિશ્રરાસ, જેવીકૃતિઓઅલગ-અલગકલાવૃંદોનીટીમોરજૂકરશેતથાઆઆખાકાર્યક્રમનાસૂત્રધાર (ઉદઘોષક) મિતુલરાવલરહેશે. તોઆકાર્યક્રમમાંભાવનગરનીજનતાનેપધારવાભાવભર્યુંનિમંત્રણજિલ્લાયુવાવિકાસઅધિકારી, ભાવનગરદ્વારાઅપાયુંછે.
Recent Comments