ભાવનગર જિલ્લા સહિત સમગ્ર પંથકમાં ઉનાળાની હજી શુભ શરૂઆત પણ થઇ નથી ત્યાં જ વિવિધ વિસ્તારોમાં પાણીનો કાળો કકળાટ શરૂ થયો છે.
તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા એ સંકલન સમિતિમાં ખાસ કરીને પાણી નો મુદ્દો ઉઠાવ્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે તળાજા તાલુકાના સહિતના કેટલાક ગામોમાં માંડ પંદર દિવસે એકાદ વખત પાણી આપવામાં આવે છે પીવાના પાણીને કારણે પરેશાનીને ગામલોકો વધી રહ્યા છે. જોકે આ બાબતને લઈને ફરિયાદ નિવારણ સમિતિની મળેલી બેઠકમાં તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ ખૂબ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જે ગામમાં પીવાનું પાણી સમયસર મળતું નથી તે ગામોમાં પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પ્રશ્નોનું સોલ્યુશન કરે તેવું ધારાસભ્ય કનુભાઇ બારૈયા એ સંકલન સમિતિમાં જણાવ્યું હતું. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર પંથક માં ઉનાળાની હજી શુભ શરૂઆત પણ થઇ નથી ત્યાં જ વિવિધ વિસ્તારોમાં પાણીનો કાળો કકળાટ શરૂ થયો છે અને તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા એ સંકલન સમિતિમાં ખાસ કરીને પાણી નો મુદ્દો ઉઠાવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું


















Recent Comments