ભાવનગર

ભાવનગર કન્યા વિદ્યાલય વળાવડ ની ખેલ મહાકુંભમાં બાસ્કેટબોલ/વોલીબોલ માં ચાર ટીમ જિલ્લા કક્ષાએ ચેમ્પિયન

ભાવનગર કન્યા વિદ્યાલય વળાવડ ની ખેલ મહાકુંભમાં બાસ્કેટબોલ/વોલીબોલ માં ચાર ટીમ જિલ્લા કક્ષાએ ચેમ્પિયન કન્યા વિદ્યાલયની વળાવડ ની બહેનો એ ખેલ મહાકુંભ બાસ્કેટબોલ ઓપન એજ અને અંડર-૧૭ તેમજ વોલીબોલ ઓપન એજ અંડર-૧૭ એમ ટીમ ચારેય જિલ્લા કક્ષાએ ભાગ લઈ દર વર્ષની માફક ચેમ્પિયન બની. હાલ સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.બહેનોની આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખશ્રી મેહુરભાઈ લવતુકા અમિતભાઈ લવતુકા આચાર્ય અમીનભાઈ તથા સંસ્થા પરિવારે અભિનંદન પાઠવેલ સમગ્ર ટીમનુ કોચિંગ કોચ ભરતભાઈ મકવાણા એ પૂરું પાડેલ.

Follow Me:

Related Posts