ભાવનગર ગદ્યસભાને ગંભીરસિંહજી ગોહિલે રૂપિયા એક લાખનું દાન આપ્યું
સર્જકની સિસૃક્ષાને પોષતી અને સર્જકોને સર્જનમાં રસ જગાવતી ભાવનગર ગદ્યસભાએ ત્રીસ વર્ષ પૂર્ણ કરીને 9 ફેબ્રુઆરી, 2022ના રોજ 31માં વર્ષમાં પ્રવેશ કર્યો, એ અવસરે ગદ્યસભાના વર્તમાન પ્રમુખ અને શામળદાસ કૉલેજના નિવૃત્ત આચાર્ય વરિષ્ઠ લેખક શ્રી ગંભીરસિંહજી ગોહિલે ગદ્યસભાને એક લાખ રૂપિયાનું દાન આપેલ છે.
Recent Comments