ભાવનગર ગુજરાતના આંગણે 36 મો રાષ્ટ્રીય રમતોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે ભાવનગર યુનિવર્સિટી ના પ્રાંગણમાં તારીખ 22 અને 23 સપ્ટેમ્બર ના રોજ યોજાયેલ સ્પોર્ટ્સ કાર્નિવલમાં શિશુવિહાર ક્રીડાંગણ ના તાલીમાર્થીઓએ શાંતિપ્રિય ભારતીય રમતોનું નિદર્શન કર્યું હતું. પરંપરાગત પગ ઘોડી ઉપર ભૂખ્યા પક્ષી નાગેલ પ્રકારની રમતો મેદાનનું આકર્ષણ બન્યું હતું.. ખેલાડીઓમાં જુસ્સો અને રમતની ખેલદિલી જળવાઈ રહે તે હેતુસર જિલ્લા યુવક અને સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ શ્રી પણ ઉપસ્થિત રહી ને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ભાવનગર ગુજરાતના આંગણે 36 મો રાષ્ટ્રીય રમતોત્સવ યોજાઈ

Recent Comments