ભાવનગર જનસેવા એજ પ્રભુ સેવા ના ઉદેશ સાથે દરિદ્રનારાયણો ની સેવા માટે સરદાર યુવા સંગઠન ઉમા ખોડલ યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત પેથોલોજી લેબ નો અનેકો પ્રબુદ્ધ મહાનુભવો ની ઉપસ્થિતિ માં પ્રારંભ
ભાવનગર જનસેવા એજ પ્રભુ માત્ર સેવાકીય ઉદેશથી સરદાર યુવા સંગઠન અને ઉમા ખોડલ યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત આરોગ્ય પેથોલોજી એન્ડ મેડિકલ સ્ટોર નો પ્રારંભ ભાવનગર જિલ્લા ને સૌથી સસ્તા દરે સેવા મળી રહે તેવા સુંદર ઉદેશ થી કાળા નાળા વિસ્તાર કાળુભા સાઈગંગા કોમ્પ્લેક્ષ ખાતે અત્યંત આધુનિક કુલ્લી ઓટોમેટિક ઇન્સ્યુમેન્ટ થી સજ્જ પેથોલોજી લેબ અને મેડિકલ નો પ્રારંભ દરિદ્રનારાયણો ની સેવા માટે પ્રજ્વલિત કરતું સેવા સંસ્થાન નું ઉદ્ધાટન મ્યુ કમી શ્રી એમ કે ગાંધી સાહેબ શ્રી વરુણકુમાર બરનવાલા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાવનગર શ્રી અશોકકુમાર યાદવ ડી આઈ જી પોલીસ સુપ્રીટેન્ડન ઓફ ભાવનગર જયપાલસિંહ રાઠોડ સાહેબ શ્રી ચંદ્રકાંત વાલવી સી જી એસ ટી કમિશનર ભાવનગર મુખ્ય મહેમાન લોકશાહી ના આલબેલ ચીફ એડિટર વી ટીવી ગુજરાતી ના ઇસુદાન ગઢવી પ્રબુદ્ધ વૈચારિક વરિષ્ઠ પત્રકાર હરિભાઈ દેસાઈ ડો ઘીમંત પુરોહિત ચીફ એડિટર ન્યુઝ વ્યુઝ ગુજરાત સહિત અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં તા૨૭/૧૨/૨૦ સવાર ના ૯-૦૦ કલાકે પ્રારંભ કરાયો કોવિડ ૧૯ ના ચુસ્ત પાલન આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની ગાઈડ લાઇન સાથે કરાયો હતો
Recent Comments