ભાવનગર

ભાવનગર જિલ્લાનાં વિવિધ ગામડાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તા.૨૮ડિસેમ્બરનાં રોજ ફરશે

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નાં રથો ગામે ગામ ફરી રહ્યા છે. જેમાં આવતીકાલે તા.૨૮/૧૨/૨૦૨૩ નાં તળાજા તાલુકામાં માળીયા અને કુંઢેલી, મહુવા તાલુકામાં નાની
સોદવદરી અને ઓથા, ગારીયાધાર તાલુકામાં મોટીવાવડી, જેસર તાલુકામાં દેપલા અને રાણપડા (ચોક), શિહોર તાલુકામાં દેવગાણા તેમજ પાલિતાણા તાલુકામાં માળીયા અને મોતીસરી ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.

Related Posts