ભાવનગર

ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક આવેલ વડાળ ગામ ની સીમ માંથી 14 વર્ષીય યુવતી ની મળી આવી લાશ આવી 

ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક આવેલ વડાળ ગામ ની સીમ માંથી 14 વર્ષીય યુવતી ની મળી આવી લાશ આવી હતી, વડાળ ગામ ના સિમ વિસ્તારમાં યુવતી ની લાશ મળતા ચકચાર મચી જવા પામી છે.જાણવા મળતી માહિતી અનુસાર આ યુવતી ભાવનગર ના ભરતનગર વિસ્તારમાં રહેતી હોવા નું જાણવા મળ્યું છે. હાલ પોલીસે યુવતી ની બોડી ને ભાવનગર સર ટી હોસ્પિટલમાં પી એમ અર્થે ખસેડવામાં આવી પોલીસે વધૂ તપાસ હાથ ધરી છે.

Related Posts