fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લાના માલણ કામાં આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ મળતા માતા અને જોડિયા બાળકોને નવજી વન મળ્યું

ભાવનગરજિલ્લામાંવિકસિતભારતસંકલ્પયાત્રાભાવનગરતાલુકાનામાલણકાગામેઆવીપહોંચીહતી. જેમાંમોટીસંખ્યામાંઉપસ્થિતનાગરિકોનેઅધિકારીઓદ્વારાસરકારનીવિવિધયોજનાઓવિશેમાહિતીઆપવામાંઆવીહતી. આદરમ્યાન’મેરીકહાની, મેરીજુબાની’ હેઠળઆયુષ્માનકાર્ડનાલાભાર્થીશ્રીસંજયભાઈબારૈયાએપોતાનાઅનુભવોરજૂકર્યાહતા.

ભાવનગરતાલુકાનામાલણકાગામેશ્રીમતીકાંતાબેનસંજયભાઈબારૈયાસગર્ભાહોવાથીતેઓસબસેન્ટરલપરતપાસમાટેગયાજ્યાંસુપરવાઇઝરશોભનાબેનરાઠોડઅનેજીવણભાઈમકવાણાદ્વારામાર્ગદર્શનમળતાપ્રાથમિકઆરોગ્યકેન્દ્રભૂભલીખાતેતપાસકરાવવાજતાડોક્ટરકશ્યપભાઈદવે, ડોક્ટરમુર્ગાબેનબધેકાદ્વારાતેમનેસોનોગ્રાફીકરવાનુંજણાવ્યુંહતું. સોનોગ્રાફીદ્વારાજાણવામળેયુંહતુંકેગર્ભમાંજોડિયાબાળકોછે. પ્રસૂતિસમયનીપરિસ્થિતિધ્યાનેરાખીસ્થાનિકકર્મચારીપ્રજ્ઞાબેનચૌહાણઅનેકલ્પેશભાઈપંડ્યાદ્વારાભૂભલીલઈજઈકોમ્પ્યુટરઓપરેટરદ્વારાપીએમજેવાયકાર્ડકઢાવીઅપાયુંહતું. આજેથી 9 માસપૂર્ણથતાતેમનેપ્રાઇવેટહોસ્પિટલમાંદાખલકરેલત્યાંસિઝેરિયનકરવાનીજરૂરિયાતઊભીથયેલઅનેસિઝેરિયનપછીબેજોડીયાબાળકોનેજન્મઆપ્યોહતો. આસિઝેરીયનનીકામગીરીકાર્ડમાંનિ:શુલ્કથયેલતેમજબાળકોનેદાખલકરવામાટેજેખર્ચથયોએપણબાળસખાયોજનામાંનિ:શુલ્કથતાંમધ્યમવર્ગીયપરિવારમોટાખર્ચમાંથીબચીગયેલઆસેવામળતાઆરોગ્યપરિવારઅનેસરકારશ્રીનીયોજનાબદલતેમણેઆભારનીલાગણીવ્યક્તકરીહતી.

Follow Me:

Related Posts