ભાવનગર જિલ્લાની તમામ KGBV મા સ્વચ્છતા અભિયાન
“સ્વચ્છતાહીસેવા”નાસૂત્રનેઅપનાવીનેસમગ્રરાજ્યમાંસઘનસફાઈઅભિયાનશરૂથયુંછે. સ્વચ્છતાઅભિયાનઅંતર્ગતવિવિધવિસ્તારોમાંથીકચરો, ગંદકીદૂરકરીનેઆવિસ્તારોસ્વચ્છઅનેસુઘડબનાવવામાંઆવીરહ્યાછે.
આજરોજ“સ્વચ્છતાહીસેવા”અંતર્ગતભાવનગરજિલ્લાનીતમામKGBV માસ્વચ્છતાહિસેવાઅભિયાનઅંતર્ગતસફાઈકરવામાંઆવીહતી. સ્વચ્છતાઝુંબેશઅંતર્ગતKGBV કાત્રોડી, KGBV શામપરાઅનેKGBV શેત્રુંજીડેમખાતેસફાઈનીકામગીરીકરવામાંઆવી.
Recent Comments