ભાવનગર

ભાવનગર જિલ્લામાં અનેક જગ્યા એ સફાઈ અભિયા નથકી સ્વચ્છતા ઝુંબેશ

ભાવનગરજિલ્લામાંવિવિધસ્થળોએસ્વચ્છતાઝુંબેશજોવામળીરહીછે. સ્વચ્છતાહીસેવાઅભિયાનઅંતર્ગતસ્વચ્છતાનાંકાર્યોકરવામાંઆવ્યાછે. જેઅંતર્ગતતા. ૬થી૧૧નવેમ્બરફ્લાયઓવર, બસસ્ટેન્ડ, રેલવેસ્ટેશનસફાઇ, ગ્રામ્યવિસ્તારોમાંગાંડાબાવળનુંપૃનિંગતેમજચારકોલ/કોલબનાવવામાટેનીવ્યવસ્થાગોઠવવાઅંગેનીકામગીરીહાથધરવામાંઆવીરહીછે.

જેનાભાગરૂપેગારીયાધારતાલુકાનાલુવારાગામેકોલબનાવવાનીકામગીરી, વલ્લભીપુરતાલુકાનાચમારડીગામેગાંડાબાવળકટીંગનીકામગીરી, મહુવાતાલુકાનાખરેડગામેબાવળકાપણીકામગીરી, જેસરતાલુકાનાઅયાવેજગામખાતેબસસ્ટેન્ડનીસાફસફાઈ, ભાવનગરતાલુકાનાગુંદીગામેગ્રામપંચાયતપાસેબાવળીયાનીસાફસફાઈનીકામગીરી, ઘોઘાવાળુકડગામેબસસ્ટેન્ડનીસાફસફાઇસહિતનાતાલુકાકક્ષાઅનેગ્રામ્યકક્ષાએલોકભાગીદારીથીસફાઈઅભિયાનવેગવંતુબન્યુંછે.

Related Posts