fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ૨૦૨૧ અંતર્ગત નોંધાયેલી ક્લિનીક, હોસ્પિટલ, નર્સીંગ હોમ અને પોલીક્લિનીકની યાદી

ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ ૨૦૨૧ અંતર્ગત ભાવનગર જિલ્લા હેઠળ આરોગ્યને લગતી ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ ૨૦૨૧ની કલમ ૬ હેઠળ કોઇ પણ ક્લિનીક હોસ્પિટલ પ્રસૃતિ ગૃહ નર્સિંગ હોમ કે પોલીક્લિનીક કાયદા હેઠળ રજીસ્ટ્રેશન વગર ચલાવી શકશે નહીં. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં (૧) સદ્દભાવના જનરલ હોસ્પિટલ બીજો માળ રાધે સીટી સેન્ટર બજરંગદાસ બાપા ચોક
એચ.ડીએફ.સી બેંકની સામે તળાજા (૨) પ્રમુખ ડેન્ટલ ક્લિનિક, તળાવમાં તળાજા (૩) ચિરંજીવી હોસ્પિટલ એન્ડ મેટરનીટી હોમ સરતાનપર બંદર રોડ અમરદીપ કોમ્પ્લેક્ષ તળાજા (૪) અર્જુન મેટરનીટી એન્ડ ગાયનેક હોસ્પિટલ 315-16ત્રીજો માળે સામવેદ કોમ્પ્લેક્ષ જેલ રોડ ભાવનગર (૫) માધવ ક્લિનિક પ્લોટ નં-21/બી માધવાનંદ સોસાયટી ભાગ-1 ચિત્રા ભાવનગર (૬) રવિ ચિલ્ડ્રન હોસ્પિટલ ગ્રાઉન્ડ ફ્લોર આંજનેય કોમ્પ્લેક્ષ જેલ રોડ ભાવનગર (૭) એકદંત ક્લિનિક 32/બી નવાપરા નારી ગામ ભાવનગર (૮) માધવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શિવાલિક આરોગ્યધામ બીજો માળ,આદિત્ય એવન્યુ,

આખલોલ જકાતનાકા ચિત્રા ભાવનગર (૯) સંજીવની ક્લિનિક શોપ નં-૪ શિવ શક્તિ રેસીડેન્સી શીતલ પાર્ક ચિત્રા સીદસર રોડ ભાવનગર (૧૦) ન્યુ એડવાન્સ હોસ્પિટલ લોટસ કોર્પોરેટ હાઉસ બીજો માળ, જવેલ્સ સર્કલ આર.ટી.ઓ રોડ ભાવનગર (૧૧) સુર્ય વુમન્સ હોસ્પિટલ,ચોથો માળ શુભમ કોમ્પ્લેક્ષ આરોગ્ય લેબની સામે કાળુભા રોડ ભાવનગર (૧૨) મહેતા હોસ્પિટલ પહેલો માળ શ્રીજી કૃપા કોમ્પ્લેક્ષ વિઠ્ઠલવાડી પેટ્રોલ પંપ સામે ભાવનગર (૧૩) સચાપરા હોસ્પિટલ એન્ડ કાર્ડિયાક યુનીટ 206,માધવ જ્યોત કાળુભા રોડ ભાવનગર (૧૪) કિરણ ન્યુરોસાઈકીયાટ્રી કેર 309, ત્રીજો માળ સામવેદ કોમ્પ્લેક્ષ A-ડીવીઝન પોલીસ સ્ટેશનની સામે ભાવનગર (૧૫) માનસ હોસ્પિટલ ૨૦૧-૨૦૨ બીજો માળ કાર્લટન સ્કવેર સૂર્યદીપ સામે કાળાનાળા ભાવનગર (૧૬) વારાહી મેટરનિટી હોસ્પિટલ પ્લોટ નં-૧૩૧ જવાહર નગર પેટ્રોલ પંપ સામે લીલા સર્કલ ભાવનગર (૧૭) નુર ક્લિનિક સંઘેડિયા બજાર ભાવનગર (૧૮) રત્નમ હોસ્પિટલ, ૨ ગૌતમ પાર્ક જેલ રોડ ભાવનગર (૧૯) વિવેકાનંદ ડીસ્પેન્સરી, મેઈન બજાર તળાજા (૨૦) જયશ્રી ડીજીટલ એક્સ-રે 4-D સોનોગ્રાફી સેન્ટર સિનેમા રોડ તળાજા રજીસ્ટ્રેશન ધરાવે છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ભાવનગર દ્વારા જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts