ભાવનગર

ભાવનગર જિલ્લામાં તાલુકા અને ઝોન કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાનો પ્રારંભ

ભાવનગરજિલ્લામાંસ્પોર્ટ્સઓથોરીટીઓફગુજરાતઅનેજિલ્લારમતવિકાસઅધિકારીનીકચેરીભાવનગરદ્વારાઆજથીતાલુકાઅનેઝોનકક્ષાનીખેલમહાકુંભસ્પર્ધાનીશરૂઆતકરવામાંઆવીછે

તા.૧૦/૦૧/૨૦૨૩થી૧૯/૦૧/૨૦૨૩સુધીભાવનગરજિલ્લામાંભાવનગર,ઘોઘા,તળાજા, મહુવા, પાલિતાણા, જેસર, ગારિયાધાર, ઉમરાળા, વલ્લભીપુર, અનેસિહોરતાલુકામાંતાલુકાકક્ષાઅનેભાવનગરશહેરકક્ષાએશહેરના૦૯ઝોનમાંઝોનકક્ષાનાખેલમહાકુંભનીસ્પર્ધાનીશરૂઆતકરવામાંઆવીછે

સ્પર્ધાનોવિગતવારકાર્યક્રમખેલમહાકુંભનીવેબસાઇટhttps://khelmahakumbh.gujarat.gov.in પરથીઓનલાઈનજોઈશકાયછેતેવુંજિલ્લારમતવિકાસઅધિકારી, ભાવનગરનીયાદીમાંજણાવામાંઆવ્યુંછે.

Related Posts