ભાવનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો માલણકા ગામથી પ્રારંભ

કેન્દ્રસરકારઅનેરાજ્યસરકારનીકલ્યાણકારીયોજનાઓનોલાભજનજનસુધીપહોચેતેવાઆશયથીભાવનગરજિલ્લાનામાલણકાગામથીધારાસભ્યશ્રીમતીસેજલબેનપંડયાનાહસ્તે ‘વિકસિતભારતસંકલ્પયાત્રા’નોપ્રારંભકરાયોહતો. આપ્રસંગેસંકલ્પયાત્રારથનુંભવ્યસ્વાગતકરીવિકસિતભારતનીપ્રતિજ્ઞાલેવામાંઆવીહતી. સરકારનીયોજનાનાસ્ટોલદ્વારાનાગરિકોનેકેન્દ્રઅનેરાજ્યસરકારનીવિવિધયોજનાઓનીજાણકારીતેમજનવાલાભાર્થીઓનીનોંધણીકરવામાંઆવીહતી.
કેન્દ્રઅનેરાજ્યસરકારનીવિવિધયોજનાઓવિશેવાતકરતાંધારાસભ્યશ્રીમતીસેજલબેનપંડયાએજણાવ્યુંહતુંકેવડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીનાકુશળનેતૃત્વઅનેમાર્ગદર્શનહેઠળકેન્દ્રઅનેરાજ્યસરકારનીવિવિધજનકલ્યાણકારીયોજનાઓથકીવિકાસલોકોસુધીસુપેરેપહોંચ્યોછે. દેશનાતમામનાગરિકોસરકારનીજનકલ્યાણકારીયોજનાઓનાલાભોથીવંચિતનરહીજાયમાટેસંકલ્પયાત્રાશરૂકરવામાંઆવીછે.
વિકસિતભારતસંકલ્પયાત્રાઅંગેમાન. વડાપ્રધાનશ્રીનોસંદેશ, સંકલ્પવિડિયો, વિકાસયાત્રાનીફિલ્મસહિતવિવિધયોજનાઓનીફિલ્મનુંપણઆપ્રસંગેનિદર્શનકરવામાંઆવ્યુંહતું. આઉપરાંત, વિદ્યાર્થીઓઆપ્રસંગેસ્વચ્છતાગીતરજૂકર્યુંહતું. યોજનાઓનાલાભાર્થીઓએપોતાનાપ્રતિભાવોપણઆપ્રસંગેવ્યક્તકર્યાહતા.
આતકેજિલ્લાવિકાસઅધિકારીશ્રીડો. પ્રશાંતજીલોવા, નિવાસીઅધિકકલેક્ટરશ્રીબી.જે.પટેલ, જિલ્લાગ્રામવિકાસએજન્સીનાનિયામકશ્રીજયશ્રીબેનજરૂ, પ્રાંતઅધિકારીશ્રીહિતેષજણકાટ, તાલુકાવિકાસઅધિકારીશ્રીપી. કે. રાવતસહિતનાઅધિકારીઓઉપસ્થતિરહ્યાહતા.
Recent Comments