ભાવનગર

ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા માનવ કલ્યાણ યોજના અન્વયે ૪૩ ટુલકીટનું કરાયું

ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલીકૃત માનવ કલ્યાણ યોજના અન્વયે વર્ષ ૨૦૨૨-૨૩ માં ઓનલાઇન ડ્રો માં મંજુર થયેલ પૈકી કુલ ૪૩ ટુલકીટનું વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં બ્યુટી પાર્લર, વિવિધ પ્રકારની ફેરી, વાહન સર્વિસ અને રીપેરીંગ અને પાપડ બનાવટ વગેરે ટ્રેડની ટુલકીટનું વિતરણ કરવામાં આવેલ હતું.

Related Posts