ભાવનગર જીલ્લાનાં પરવડી ગામ ખાતે જલક્રાંતિ અભિયાન દ્વારા નવનિર્મિત જળાશયનું લોકાર્પણ કર્યું. સરકારની યોજનાનો લાભ લઇ ગામનાં લોકોને સાથે રાખી જળાશય બનાવવાનું ભગીરથ કામ માત્ર દોઢ જ મહિનામાં પૂર્ણ કર્યું એ બદલ સૌને અભિનંદન પાઠવ્યા. ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલ .પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, સાંસદ શ્રી નારણભાઇ કાછડિયા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઇ હુંબલ, રાજય સરકારનાં મંત્રી શ્રી આર.સી.મકવાણા, ભાવનગર જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
ભાવનગર જીલ્લાનાં પરવડી ગામ ખાતે જલક્રાંતિ અભિયાન દ્વારા નવનિર્મિત જળાશયનું લોકાર્પણ કર્યું

Recent Comments