આજરોજ ભાવનગર જીલ્લા ભાજ૫ પ્રમુખ મુકેશભાઇ લંગાળીયા દ્વારા ઝોન
મહામંત્રીઓ તથા મંડલ પ્રભારીઓની નિમણુંક નીચે મુજબ કરવામાં આવેલ છે
ક્રમ મહામંત્રીશ્રીનું નામ મંડલોનું નામ.
૧ ભુ૫તભાઇ જગાભાઇ બારૈયા ઘોઘા ગ્રામ્ય, તળાજા શહેર, તળાજા
ગ્રામ્ય, મહુવા શહેર, મહુવા ગ્રામ્ય
૨ રસીકભાઇ આંબાભાઇ ભીંગરાડીયા વલ્લભીપુર શહેર, વલ્લભીપુર ગ્રામ્ય
ભાવનગર ગ્રામ્ય, શિહોર શહેર, શિહોર ગ્રામ્ય
૩ ભરતસિંહ દિલુભા ગોહિલ પાલીતાણા શહેર, પાલીતાણા
ગ્રામ્ય,ગારીયાધાર શહેર,ગારીયાધાર ગ્રામ્ય,ઉમરાળા ગ્રામ્ય, જેસર ગ્રામ્ય
ક્રમ મંડલનું નામ પ્રભારીશ્રીનું નામ જવાબદારી
૧ ગારીયાધારગ્રામ્ય માસાભાઇ ગોવિંદભાઇ ડાંગર ઉપાધ્યક્ષ/ભાવનગર જીલ્લા ભાજ૫
૨ મહુવા શહેર અશોકભાઇ વનમાળીભાઇ સોલંકી ઉપાધ્યક્ષ/ભાવનગર જીલ્લા ભાજ૫
૩ મહુવા ગ્રામ્ય દિગ્વીજયસિંહ ૫રબતસિંહ ગોહિલ મંત્રી/ભાવનગર જીલ્લા ભાજ૫
૪ પાલીતાણા શહેર સંજયભાઇ મનુભાઇ બારોટ કોષાધ્યક્ષ/ભાવનગર જીલ્લા ભાજ૫
૫ શિહોર શહેર ભરતભાઇ હરીભાઇ મેર ઉપાધ્યક્ષ/ભાવનગર જીલ્લા ભાજ૫
૬ શિહોર ગ્રામ્ય અર્જુનભાઇ રૂ૫શંગભાઇ યાદવ ઉપાધ્યક્ષ/ભાવનગર જીલ્લા ભાજ૫
૭ તળાજા શહેર હરેશભાઇ ધુડાભાઇ વાઘ મંત્રી/ભાવનગર જીલ્લા ભાજ૫
૮ તળાજા ગ્રામ્ય બાબુભાઇ પાંચાભાઇ જોળીયા ઉપાધ્યક્ષ/ભાવનગર જીલ્લા ભાજ૫
૯ જેસર ગ્રામ્ય મોહનભાઈ મુળજીભાઈ ભંડેરી મંત્રી/ભાવનગર જીલ્લા ભાજ૫
૧૦ ઉમરાળા ગ્રામ્ય જગદિશભાઇ ભનુભાઇ મકવાણા મંત્રી/ભાવનગર જીલ્લા ભાજ૫
તેમ જીલ્લા ભા.જ.પા. પ્રવકતા અને મીડીયાસેલ કન્વીનર કિશોર ભટ્ટ ની
અખબારી યાદીમાં જણાવાયુ છે.
Recent Comments