fbpx
ભાવનગર

ભાવનગર તાલુકા ભાજપા પરીવાર સંગઠન બેઠક ના વક્તા- ડો.ધીરુભાઈ શિયાળ પૂર્વ પ્રમુખ ભાવનગર બક્ષીપંચ મોરચા સભા

ભાવનગર તાલુકા ભાજપા પરીવાર સંગઠન બેઠક ના વક્તા- ડો.ધીરુભાઈ શિયાળ પૂર્વ પ્રમુખશ્રી ભાવનગર બક્ષીપંચ મોરચા સભા અધ્યક્ષ રાજુભાઇ બાબરિયા અધ્યક્ષ જિલ્લા અનુ.જાતિ મોરચા ગુજરાત પ્રદેશ ભાજપા ની સુચના અનુસાર આગામી તારીખ 25 ના રોજ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમગ્ર ગુજરાતના પેજ સમિતિઓ સાથે સંવાદ કરવાના હોય તેમના આયોજન માટે સમગ્ર ગુજરાતમાં એકીસાથે દરેક મંડળોમાં બેઠક યોજાયેલ જેના ભાગ રૂપે આજ રોજ જીલ્લા ભાજપાના અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયાજી ના માર્ગદર્શન હેઠળ ભાવનગર તાલુકા ભાજપ ( ગ્રામ્ય) સંગઠન ની બેઠક રામદેવપીરબાપા મંદિર-આધેવાડા રાખવામાં આવી હતી. બુથ અને પેજ સમીતી અંતર્ગત આયોજન અને સમીક્ષા બાબત આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ virtually ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરેલ બેઠક ના વક્તા ડો.ધીરુભાઈ શિયાળ દ્વારા જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નમો એપના માધ્યમથી પેજ સમિતિના સભ્યો સાથે સંવાદ કરવાના છે તે માટે બેઠકમાં યુવામોરચા,સોસિયલ મીડિયા અને IT નાહોદ્દેદારોને બેઠકમાં ઉપસ્થિત રાખવા મંડલ પ્રભારી અને પ્રમુખ મહામંત્રી એ ખાસ નોંધ લેવી.

Follow Me:

Related Posts