ભાવનગર વિશ્વ વન્ય જીવ સપ્તાહ ૨૦૨૪ અનુસંધાને કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી નું પ્રદર્શન યોજાયેલ જેમાં ભાવનગરના જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર જયસિંહજી વી. ગોહિલ ના ફોટા નું પ્રદર્શન હિમાલયા મોલ ખાતે યોજવામાં આવેલ જેનું ઉદ્ઘાટન ભાવનગરના યુવરાજ નેક નામદાર સાહેબ શ્રી જયવીરરાજસિંહજી ગોહિલ તથા શ્રી વિશુભા રાઓલના વરદ્ હસ્તે કરવામાં આવેલ જેનો લાભ ભાવનગરની પર્યાવરણપ્રિય જનતાએ ખૂબ ઉત્સાહ સાથે લીધો હતો
ભાવનગર નેક નામદાર જયસિંહજી ગોહિલ નું વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પ્રદર્શન યોજાયું

Recent Comments