ભાવનગર

ભાવનગર પતંજલિ પરિવાર દ્વારા યજ્ઞ લાભ

ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિમાં યજ્ઞનું ખૂબ મહત્વ રહ્યું છે. દશેરાનાં પાવન પર્વ પર ભાવનગરમાં પતંજલિ બોરતળાવ યોગ કક્ષા દ્વારા સામૂહિક ૧૧ કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. અહીંયા યોગકક્ષાનાં યોગસાધકો પરિવાર સહિત જોડાયા હતા અને યજ્ઞ આહુતિ સાથે દર્શન પૂજન લાભ લીધો.

Related Posts