fbpx
ભાવનગર

ભાવનગર મહાનગરપાલિકા ની શિક્ષણ સમિતિ સંચાલિત શાળા માં હિમોગ્લોબીન તપાસ

ભાવનગર મહાનગરપાલિકા ની શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૧૮ માં બાળકો ના  લોહીમાં હિમોગ્લોબીન તપાસ સ્વાસ્થ્ય તપાસ તથા દૃષ્ટિ ચકાસણી કાર્યક્રમ યોજાઈ ગયો… ગુજરાતના જાણીતા વાઘ બકરી ટી ફાઉન્ડેશન ના વિશેષ સહકારથી યોજાયેલ કાર્યક્રમમાં વિભાગના સી.એસ.આર .અધ્યક્ષ શ્રી અજયભાઈ ની વિશેષ ઉપસ્થિતિમાં શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૨૦ માં આપત્તિ નિવાર અને પ્રાથમિક સારવાર અંગે પણ બાળકો માટે  રસપ્રદ તાલીમ યોજાઈ ગઈ… તાલીમનું સંકલન શિશુવિહાર સંસ્થાના સંનિષ્ઠ કાર્યો કરો એ સંભાળ્યું હતું

Follow Me:

Related Posts