fbpx
ભાવનગર

ભાવનગર માં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજના ઓની જાણકારી અપાઈ

‘વિકસિતભારતસંકલ્પયાત્રા’દરમિયાનઅનેકવિધયોજનાકીયલાભોનાગરિકોનેમળીરહ્યાછે. ભાવનગરનાનાગરિકોએ ‘વિકસિતભારતસંકલ્પયાત્રા’નેવધાવીલીધીહતી. ગ્રામ્યવિસ્તારનીસાથેસાથેશહેરીવિસ્તારમાંઘરઆંગણેઆવીરહેલાઆરથમારફતેનાગરિકોવિવિધબાબતોથીમાહિતગારથઇમાર્ગદર્શનમેળવીરહ્યાછે. વિવિધપ્રકારનીયોજનાઓનાસ્ટોલમારફતલોકોસીધાજલાભમેળવીરહ્યાછેતોનાગરિકોઅનેકયોજનાઓવિશેજાણકારીઆપવામાંઆવીહતી. 

સવારેઉત્તરસરદારનગરમાં ‘વિકસિતભારતસંકલ્પયાત્રા’નોકાર્યક્રમડો. હેગડેવારપ્રાથમિકશાળાનં-૭૨ખાતેકાર્યક્રમયોજાયોહતોજ્યારેબપોરેદક્ષિણસરદારનગરખાતેપ્રાથમિકશાળાનં-૭૩ખાતેકાર્યક્રમયોજાયોહતોજેમાંમહાનુભાવોએયોજનાકીયલાભોઅનેરોજિંદાજીવનમાંતેનીઉપયોગિતાવિશેજણાવ્યુંહતુ. વિકસિતભારતસંકલ્પયાત્રાઅંગેવડાપ્રધાનશ્રીનોસંદેશ, સંકલ્પવિડિયો, વિકાસયાત્રાનીફિલ્મસહિતવિવિધયોજનાઓનીફિલ્મનુંઆપ્રસંગેનિદર્શનકરવામાંઆવ્યુંહતું.

ડો. હેગડેવારપ્રાથમિકશાળાનં-૭૨ખાતેયોજાયેલકાર્યક્રમમાંમેયરશ્રીભરતભાઈબારડ, ડેપ્યુટીમેયરશ્રીમતિમોનાબેનપારેખ, સ્ટેન્ડિંગચેરમેનશ્રીરાજુભાઇરાબડીયા, મ્યુનિસિપલકમિશ્નરશ્રીએન. વી. ઉપાધ્યાયસહિતનાઆગેવાનોઉપસ્થિતરહ્યાહતા.   

Follow Me:

Related Posts