ભાવનગર

ભાવનગર યુનિવર્સિટીની પરીક્ષાઓ જુલાઈમાં ત્રણ તબક્કામાં યોજાશે

યુનિવર્સીટીઓને સરકારે પરીક્ષાઓ માટે આયોજન કરવાનું કહેતા ભાવનગર યુનિવર્સીટીએ પરીક્ષા યોજવાનું નક્કી કર્યું છે. યુનિવર્સીટીએ ત્રણ તબક્કામાં પરીક્ષાઓ જુલાઈ માસમાં યોજવામાં આવી છે. ૫ જુલાઈથી લઈને વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ લેવાનો પ્રારંભ કરવામાં આવશે. ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થશે એટલે ત્રીજી લહેર આવે અને પ્રારંભ થાય તે પહેલાં પરીક્ષાઓ આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના કેસ ઘટવાની સાથે યુનિવર્સીટીએ પરીક્ષાઓ માટે આયોજન કર્યું છે. ભાવનગર યુનિવર્સીટી ૫ જુલાઈથી એસઓપી પ્રમાણે પરીક્ષાઓ લેવાનું નક્કી કર્યું છે જે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ચાલશે અને પરીક્ષાઓ પૂર્ણ કરવામાં આવશે.

ભાવનગર યુનિવર્સીટી જુલાઈ ૫ થી ત્રણ શેસનમાં પરીક્ષાઓનો પ્રારંભ કરવામાં આવશે. તે સેશનમાં ેંય્ સેમ ૬, ઁય્ સેમ ૪, એલએલબી સેમ

Related Posts