ભાવનગરના લોકસેવક બાળ કેળવણી ના પિતામહ શિશુવિહાર ના શ્રી માંનભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત રક્તદાન પ્રવૃત્તિ નું સંચાલન કરતી ભાવનગર બ્લડ બેંક ના ૩૯માં સ્થાપના વર્ષ પ્રસંગે શહેરના રક્તદાતાઓ નું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું આ પાવન પ્રસંગે શિશુવિહાર ની આરોગ્ય પ્રવૃત્તિ નું સંચાલન કરતા અરવિંદભાઈ ત્રિવેદીનું સ્થાપક સંસ્થા ના ડોક્ટર તરીકે .. બ્લડ બેંકના ટ્રસ્ટી શ્રી જે ડી દેસાઈ દ્વારા અભિવાદન થયું
ભાવનગર લોકસેવક માનભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત પ્રવૃત્તિ નું સંચાલન કરતી બ્લડ બેંક ના ૩૯ માં સપથના દીને રક્તદાતા ઓનું સન્માન કરાયું

Recent Comments