fbpx
ભાવનગર

ભાવનગર શહેરમાં ૭ દિવસમાં ૩૬,૩૫૯ લોકો’ વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં જોડાયા

ભાવનગરમ્યુમિસિપલકોર્પોરેશનવિસ્તારમાં૨૮મીનવેમ્બરેશરુથયેલી’વિકસિતભારતસંકલ્પયાત્રા’નું૪થીનવેમ્બરનારોજસમાપનથયુંછે. આસાતદિવસદરમિયાનયાત્રા૧૩વોર્ડમાંફરીહતી.આદરમિયાન૩૬,૩૫૯લોકોવિકસિતભારતસંકલ્પયાત્રાસાથેજોડાયાહતાજેમાં૫૧૧૫લોકોએઆરોગ્યકેમ્પનીમુલાકાતલીધીહતી.

આઅંગેભાવનગરમહાનગરપાલિકાનાકમિશ્નરશ્રીએન.વી.ઉપાધ્યાયજણાવેછેકેવિકસિતભારતસંકલ્પયાત્રાનોખૂબજસારોપ્રતિસાદભાવનગરશહેરમાંનગરજનોદ્વારાઆપવામાંઆવ્યોહતો.આઅંગેઅંદાજિત૩૬૩૫૯લોકોવિકસિતભારતસંકલ્પયાત્રાસાથેજોડાયાહતાજેમાં૫૧૧૫લોકોએઆરોગ્યકેમ્પનીમુલાકાતલીધીહતી.આઉપરાંત૫૮૫લોકોનેસ્થળપરજઆયુષ્યમાનકાર્ડકાઢવાનોલાભમળ્યોહતો.આઉપરાંત૨૧૨લોકોએસ્વનિધિકેમ્પનીલાભઅને૧૨૪લોકોએઉજ્જવલાયોજનાનોલાભલીધોહતો.

વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઇમોદીએવિકસિતભારતનાસંકલ્પનેસાકારકરવામાટેઝારખંડથીરાષ્ટ્રવ્યાપીવિકસિતભારતસંકલ્પયાત્રાનોશુભારંભકરાવ્યોહતો. સંકલ્પયાત્રાનોમુખ્યઆશયકેન્દ્રઅનેરાજ્યસરકારનીકલ્યાણકારીયોજનાઓનોલાભવંચિતલાભાર્થીઓનેઘરઆંગણેહાથોહાથપહોંચાડીનેસોટકાલક્ષ્યાંકસુધપહોંચાડવાનોધ્યેયઆયાત્રાનોછે. ત્યારેભાવનગરશહેરમાંવિકસિતભારતસંકલ્પયાત્રાનોપ્રારંભતા. ૨૮નવેમ્બરથીકરવામાંકરવામાંઆવ્યોહતો.

જનકલ્યાણકારીનીયોજનાનોલાભખાતરીપૂર્વકઆપવાનામંત્રસાથેભાવનગરશહેરમાંઆવેલ૧૩વોર્ડમાંભ્રમણકરીનેવિકસિતભારતસંકલ્પયાત્રાનુંસમાપનશહેરકક્ષાએથયુંછે. કેન્દ્રસરકારદ્વારાફાળવવામાંઆવેલાઆધુનિકરથોસાથેદરેકવોર્ડમાંઆયાત્રાનુંશહેરીજનોદ્વારાઉમળકાભેરસ્વાગતકરવામાંઆવ્યુંહતું.

(બોક્સ)લાભાર્થીઓનાસફળતાનીઅનુભૂતિ’મેરીકહાની, મેરીઝુબાની’ ભાવનગરશહેરમાંયોજાયેલવિકસિતભારતસંકલ્પયાત્રાઅંતર્ગત૧૨૮જેટલાલાભાર્થીઓએપોતાનેમળેલાલાભોનીસાફલ્યગાથાલોકોસમક્ષવર્ણવીહતીઅનેએમનેમળેલાસરકારીયોજનાનાલાભથકીએમાંજીવનધડતરમાંકેટલોતફાવતઆવ્યોએઅંગેલાભાર્થીઓનાસફળતાનીઅનુભૂતિ “મેરીકહાની, મેરીઝુબાની” નારૂપેલોકોસમક્ષવર્ણવીહતી.

Follow Me:

Related Posts