ભાવનગર શિશુવિહાર દ્વારા નવલા નવરાત્રી પ્રસંગે શિશુવિહાર ક્રિડાંગણના બાળકો અને તેમના વાલીઓ માટે આરતી ની થાળી સુશોભિત કરવાનો તૈયાર કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો.શક્તિ અનુષ્ઠાન નવરાત્રી માં માતાજી ની આરતી માટે થાળી સુશોભન કરવા ની તાલીમ શ્રી કમલેશભાઈ વેગડ ના માર્ગદર્શન નીચે ૫૦ કરતા વધુ વાલીઓએ ભાગ લઈને માં અંબા ની શોભિત આરતી થાળી તૈયાર કરી હતી.
ભાવનગર શિશુવિહાર ક્રીડાંગણ ના બાળકો દ્વારા આરતી ની થાળી સુશોભન કાર્યક્રમ યોજાયો

Recent Comments