ભાવનગર શિશુવિહાર સંસ્થા આયોજિત દ્રષ્ટિ ચકાસણી શિબિર શ્રી સુધાબહેન શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ના સૌજન્ય થી ૧૯ ડિસેમ્બર ના રોજ યોજાયેલ તેમાંશ્રી હિરેનભાઈ જાજલ દ્વારા ૩૩ જરૂરિયાત મંદ ભાઈઓ બહેનોને નંબર તપાસી ચશ્માંનું વિતરણ કરવામાં આવેલ કાર્યક્રમનું સંકલન શ્રી મીનાબહેન મકવાણા એ કર્યું હતું
ભાવનગર શિશુવિહાર ખાતે દ્રષ્ટિ ચકાસણી શિબિર માં ૩૩ જરૂરિયાત મંદ ને ચશ્માં વિતરણ કરાયા

Recent Comments