ભાવનગર શિશુવિહાર ખાતે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠનાં પૂર્વ નિયામક શ્રી પ્રવીણભાઈ ઠક્કરનો અભિવાદન સમારોહ યોજાશે
ભાવનગર શિશુવિહાર ખાતે પ્રાધ્યાપક શ્રી પ્રવીણભાઈ ઠક્કર અભિવાદન સમારોહ વિશ્વ વાત્સલ્ય માનવસેવા ટ્રસ્ટનાં ઉપપ્રમુખ તથા લોકભારતી ગ્રામ વિદ્યાપીઠનાં પૂર્વ નિયામક શ્રી પ્રવીણભાઈ ઠક્કરનો અભિવાદન સમારોહ તારીખ ૩ જી ઓક્ટોબરે શિશુવિહાર પ્રાંગણમાં યોજાશે ગુજરાતનાં જાણીતા શિક્ષણવિદ પ્રા ડો અરુણભાઈ દવે શ્રી નરેન્દ્રસિંહ સરવૈયા તેમજ માનવજ્યોત મુંબઈના અધ્યક્ષ શ્રી કુલિનભાઈ લુઠિયાની અધ્યક્ષતામાં મળનાર બેઠકમાં પ્રાધ્યાપક પ્રવીણભાઈનાં ૨૫૦ વિદ્યાર્થીઓની શિક્ષક ભાવના વ્યક્ત કરતા ગ્રંથનું વિમોચન થશે તેમજ ભાવનગરનાં વિદ્યાર્થીઓ માટે સિકલ ટ્રેનિંગ કાર્યક્રમનો પ્રારંભ થશે
Recent Comments