ભાવનગર શિશુવિહાર ખાતે હુન્નર કૌશલ્ય તાલીમ શિબિર યોજાય
ભાવનગર શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે શ્રી મીનાબહેન પ્રમોદચંદ્ર હેમાણી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર અંતર્ગત તા:- ૨૦/૦૨/૨૦૨૧ ને શનિવારના રોજ અંગરી બર્ડ તેમજ નારિયેળ ના કાચલા માંથી ડોલતી ઢીંગલી બનાવવાની તાલીમ પ્રીતિબેન ભટ્ટ દ્વારા ૩૫ બાળકોને આપવામા આવેલ
Recent Comments